ફેમિલી ટ્રી

ફેમિલી ટ્રી

 હવે તમે તમારું Family Tree જાતે બનાવી શકો છો. Family Tree બનાવવા માટે નીચે દર્શાવ્યા મુજબ ના Steps દરેક સભ્યો માટે લો, Family Tree automatic બનતું જશે. ૧) સૌ પ્રથમ લોગીન (log in) થાઓ  ૨) લોગીન થયા બાદ   My Profile  પર ક્લિક કરો.  3) family members  list   પર ક્લિક કરો. Your Contact List   પેજ  દેખાશે

) જેમાં  Enter Member id માં  તમારા ફેમિલી મેમ્બર ના ID  લખી દેશો ( ફેમિલી મેમ્બર ને  લિસ્ટ માં સામેલ કરવા માટે   મેમ્બર એરિયા માં જઇ મેમ્બર  નો ID નોંધી  લેશો ) )  ત્યારબાદ    Add to my family member list  પર ક્લિક કરો. )  હવે જેતે મેમ્બર્સ ના રિલેશન (Relation) ઉપર  ક્લિક કરી રિલેશન સિલેક્ટ કરશો )    ફેમિલી મેમ્બર નું રિલેશન  સિલેક્ટ કરવાથી ઑટોમૅટિક  તમારું ફેમિલી ટ્રી બનતું જશે        હવે   My Profile  પર   family tree     સિલેક્ટ કરવાથી  તમારું ફેમિલી ટ્રી  જોઈ શકશો