આપ ની આજ

આપ ની આજ

Website નો પ્રોજેક્ટ લાઈફ ટાઈમ પ્રોજેક્ટ છે. અત્યાર સુધીમાં નીચે મુજબ ના features website માં ઉમેરવામાં આવેલ છે.  1) Online new registration, 2) Login System 
3) Edit Registration, 4) View Profile 
5) News, 6) Events 
7) Today's Birthday, 8) Upcoming Birthday બીજા features હજુ development માં છે અને સમાજ માંથી મળેલ સૂચન / પ્રતિભાવ  પ્રમાણે   website માં ઉમેરવામાં આવશે.