Website Message

Website Message

Website માં રજીસ્ટર થયા બાદ આપ રજીસ્ટર થયેલા સભ્યો ની માહિતી જોઈ શકો છો. એક બીજા નો સંપર્ક કરી શકો છો. વાલમ સમાજ વિષે માહિતી મેળવી શકો છો. વાલમ વર્તમાન Online વાંચી શકો છો. આપણા વિચારો સમાજ મા વ્યક્ત કરી શકો છો. આપણા સુખ દુખ ના સમાચાર સમાજ માં મુકી શકો છો. અને ઘણું બધું............ ફક્ત રજીસ્ટર થયેલા સભ્યો જ એક બીજા ની માહિતી જોઈ શકશે અને એક બીજા નો સંપર્ક કરી સકે છે તો આજે જ રજીસ્ટર થાઓ. લોગીન થયા પછી Member Area મેનુ માંથી Member List ઉપર ક્લિક કરવા થી રજીસ્ટર થયેલા સભ્યો ની માહિતી મળશે.