Oct 20 2017, News

News Posted On:

Oct 20, 2017

VALAM DAY -2017   At Valam Vadi Vaso on 29-10-2017


સૌ વાલમ જ્ઞાતિજનો ને જણાવતા આનંદ થાય છે કે આપણા સમાજ માટે Website બનાવવામાં આવેલ છે કે જેના દ્વારા દરેક વ્યક્તિ એક બીજા ની નજીક આવે અને દરરોજ એક બીજા ના સંપર્ક માં રહે. સૌ વાલમ જ્ઞાતિજનો ને વિનંતી છે કે website માં આજે જ રજીસ્ટર થાઓ અને વાલમ બ્રાહ્મણસમાજ ને વધુ ગતિશીલ તથા સંગઠિત બનાવવા માં મદદ કરો.